ધરબી રાખ્યાં છે કંઈ કેટલાય ચોમાસાને મેં ભીતરમાં,
જો ક્યારેક તું આવીશ તો અશ્રુઓનો વરસાદ બતાવીશ.
Monthly Archives: July 2023
ડુમો બાઝી ગયો લાગે છે આ વાદળાંના સમૂહને,
વરસે નહીં જો અશ્રુ તો હું કોનો કોનો વાંક કાઢું !!